જય સાંઈરામ
શ્રી સાંઈનાથ કન્સલ્ટનશી (Tax Advocate Firm)
બ્લોક નં 118, રૂડા નગર 1, શેરી નં 5, કાલાવડ રોડ, રાજકોટ, www.shreesainathconsultancy.com, 📞 9376642360
✔️આઈ.ટી.રીટર્ન ના એજન્ટ બની સારી આવક મેળવો
👉તમે નવા કલાઇન્ટ કેવી રીતે મેળવશો
તમારા મિત્ર સર્કલ માં આઈ.ટી.રીટર્ન ભરવા માટે ની માહિતી સોસીયલ મેડીયા માં શેર કરો, ફોન કરો, મેસેજ કરો, રૂબરૂ મળી વાત કરો, તમારે કોઈ શોપ હોઈ તો આઈ.ટી.રીટર્ન અહીં ભરી આપવામાં આવશે એવું બોર્ડ મારો
👉 આ કામ કરવાના કેટલા પૈસા મળશે તેના માટે ફોન ઉપર ડિસ્કસ કરો મો 9376642360
👉ડોક્યુમેન્ટ શુ જોસે
બેઝિક ડોક્યુમેન્ટ આધારકાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક
👉કલાઈન્ટ ના ડોક્યુમેન્ટ અમને કેમ મોકલવા?
વોટ્સએપ અથવા ઇ મેઇલ માં
👉 આઈ.ટી.રિટર્ન કલાઇન્ટ ને કેમ આપવા
રિટર્ન ભરાય ગયા બાદ તેની ઓરિજનલ PDF તમને મોકલી આપવામાં આવશે, જેમાંથી પ્રિન્ટ કરી કલાઇન્ટ ને આપી દેવાની રેહશે, અથવા હાર્ડ કોપી અમારી ઓફિસ પરથી અથવા કુરિયર માં મેળવી શકશો
વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ટાઈમપાસ માટે કરવા કરતાં આઈ.ટી.રિટર્ન નું માર્કેટિંગ કરો અને સારી આવક મેળવો
વધુ માહિતી માટે ફોન કરો 9376642360
*(તમારા પોતાના આઈ.ટી.રીટર્ન પર કમિશન મળવા પાત્ર નથી)
*અમે નીયમો માં બદલાવ કરી શકીયે છીએ
આઈ. ટી રીટર્ન અને GST માટે ફોન કરો
This website uses cookies. By continuing to use this site, you accept our use of cookies.