જય સાંઈરામ
📞 9376642360
આઈ.ટી.રીટર્ન ઘણી બધી રીતે ઉપીયોગી છે... જેમ કે ઓછા વ્યાજ વાળી હોમલોન લેવા તમારી મુડી ચોપડે બતાવવા વગેરે વગેરે....
*નીચેની પરિસ્થિતિ માં આઈ.ટી.રીટર્ન ખાસ ભરવા સલાહ*
🔹જો તમે ભાડે રેહતા હોઈ અને ઘરનું ઘર લેવાનું વિચારતા હોઈ તો તમારે આઈ.ટી.રીટર્ન ખાસ ભરવુ જોઈએ, આઈ.ટી.રીટર્ન વગર હોમલોન લેવી મુશ્કેલ થઈ જશે
🔹 જો તમે કાર, બાઇક કે અન્ય કોઈ પણ વાહન લૉન ઉપર લેવા ઈચ્છતા હોઈ
🔹જો તમે સારી એવી બચત કરતા હોય તો પણ તમારે રીટર્ન ભરવુ ખુબ જરૂરી છે આ બચત માથી તમે કોઈ મોટી ખરીદી કરશો જેમકે મકાન, સોનુ વગેરે તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને પુછી શકે છે આ પૈસા ક્યાંથી આવ્યા... જો રીટર્ન ભરતા હોઈ તો વાઇટ ની મુડી ચોપડે બોલતી હશે જેથી તમને પ્રોબ્લેમ નહી થાઈ
🔹જો તમારે ભવિષ્ય માં વિદેશ જવું હોય તો વિઝા માટે રીટર્ન ની જરૂર પડશે
🔹તમારા બાળક ને આગળ ભણાવવા એજ્યુકેશન લૉન લેવામાં રીટર્ન ની જરૂર પડશે
🔹આધાર કાર્ડ માં સરનામું બદલવા પણ આઈ.ટી.રીટર્ન અડ્રેસપ્રુફ તરિકે વેલીડ છે જો સરનામાં નો અન્ય કોઈ પુરાવો ના હોઈ તો રીટર્ન પણ ચાલે છે રીટર્ન માં અડ્રેસ લખવા માટે કોઈ પ્રુફ દેવાની જરૂર નથી
🔹વધારે પ્રીમિયમ વાડી વીમા પોલિસી લેશો તેમાં વીમા કંપની તમારી પાસે આઈ.ટી.રીટર્ન માગશે
🔹ટેન્ડર ભરવા પણ આઈ.ટી.રીટર્ન ઉપીયોગી છે
🔹પેઢીના નામનું કરન્ટ એકાઉન્ટ ખોલવા માટે આઈ.ટી.રીટર્ન ઉપીયોગી છે
🔹TDS રિફંડ લેવા રીટર્ન ફાઈલ કરવું પડે છે
આઈ.ટી.રીટર્ન આટલી બધી રીતે ઉપીયોગી હોઈ તો સુકામ ના ભરવુ જોઈએ......
રીટર્ન ભરવા તાત્કાલીક ફોન કરો કર્યું એ કામ.... મો 9376642360